$20\,\Omega$ અવરોધ અને બંને બાજુ $30$ કાપા ધરાવતા ગેલ્વેનોમીટરનો ફિગર ઓફ મેરિટ $0.005\,A/division$ છે. તેને $15\,V$ સુધીના વોલ્ટમીટર તરીકે વાપરવા માટે શ્રેણીમાં જોડવો પડતો અવરોધ ........... $\Omega$ છે.

  • A
    $100$
  • B
    $120$
  • C
    $80$
  • D
    $125$

Explore More

Similar Questions

$10 \Omega$ નો શંટ અવરોધ વાપરીને પ્રવાહ માપતા ગેલ્વેનોમીટરની સંવેદનશીલતા $\frac{1}{40}$ ગણી ઘટાડવામાં આવે છે. તો ગેલ્વેનોમીટરના અવરોધનું મૂલ્ય કેટલું હશે ($\Omega$ માં)?

$10 \Omega$ અવરોધ ધરાવતા $250 mV$ રેન્જના વોલ્ટમીટરને $250 mA$ રેન્જના એમીટરમાં રૂપાંતરિત કરવામાં આવે છે. જરૂરી શંટનું મૂલ્ય (આશરે) કેટલું હશે ($\Omega$ માં)?

એમીટરનો અવરોધ શક્ય તેટલો ઓછો કેમ હોવો જોઈએ?

મુવિંગ કોઈલ ગેલ્વેનોમીટરમાં, જો કોઈલના આંટાની સંખ્યા બમણી કરવામાં આવે, તો પ્રવાહ સંવેદનશીલતા . . . . . . અને વોલ્ટેજ સંવેદનશીલતા . . . . . . થાય છે.

ચલિત ગૂંચળાવાળા ગેલ્વેનોમીટર $M_{1}$ અને $M_{2}$ માટે અવરોધ,આંટાની સંખ્યા,ગૂંચળાનું ક્ષેત્રફળ અને ચુંબકીય ક્ષેત્ર નીચે મુજબ છે:
$R_{1}=10 \Omega, R_{2}=14 \Omega, N_{1}=30, N_{2}=42$
$A_{1}=3.6 \times 10^{-3} \ m^{2}, A_{2}=1.8 \times 10^{-2} \ m^{2}, B_{1}=0.25 \ T, B_{2}=0.50 \ T$
(બંને ગેલ્વેનોમીટર માટે સ્પ્રિંગ અચળાંક સમાન છે).
ગેલ્વેનોમીટર માટે $(i)$ પ્રવાહ સંવેદિતા અને (ii) વોલ્ટેજ સંવેદિતાનો ગુણોત્તર ($M_{2}$ થી $M_{1}$) અનુક્રમે શોધો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo